લાલ માટલું કે કાળું મટકું?
પાણી પીવા માટે કયું વધારે સારું?
જાણો બંને વચ્ચેનો સરળ ફરક
Image Source : Google
લાલ માટલાની ખાસિયત
લાલ માટલું સામાન્ય માટીમાંથી બને છે, તે પાણીને ઝડપથી ઠંડુ કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.
Image Source : Google
આયરન માટે ઉપયોગી?
શરીરમાં આયરનની ઉણપ છે, તો લાલ માટલાનું પાણી તમારા માટે બેસ્ટ છે, કારણ કે તેમાં આયરનનું પ્રમાણ ઘણું વધારે હોય છે.
Image Source : Google
કાળા માટલાની ખાસિયત
રાખ અને ધુમાડાથી બનાવવામાં આવે છે, તેથી તેના પાણીમાં બેક્ટેરિયા નથી થતા.
Image Source : Google
કાળા માટલાની ખાસિયત
ગેસ કે એસિડિટીની પ્રોબ્લેમ હોય, તો કાળા માટલાનું પાણી તમારા માટે બેસ્ટ છે, કારણ કે તેનું pH લેવલ 8 થી 8.5 ની આસપાસ હોય છે.
Image Source : Google
કયું મટકું પસંદ કરવું ?
લાલ માટલુ પાણીને જલ્દી ઠંડુ કરી દે છે, પણ કાળું માટલુ તે જ પાણીને કલાકો સુધી ઠંડુ રાખે છે. કુલ મળીને, કાળું માટલુ લાલ માટલાની તુલનામાં વધુ સારું છે.
Image Source : Google