Off-white Banner

દુકાનદારો શું કરે છે?

ઘણી વખત સામાન્ય પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરને જ મિનરલ વોટર કહીને ગ્રાહકોને વેચવામાં આવે છે.

Off-white Banner

પાણીના બે પ્રકાર

· પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર · મિનરલ વોટર

Off-white Banner

શું છે પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર?

આ સામાન્ય પાણી હોય છે જેને શુદ્ધ કરીને અને ફિલ્ટર કરીને બોટલમાં ભરવામાં આવે છે.

પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર શું હોય છે?

પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર શું હોય છે?

પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરમાં ખાસ કુદરતી મિનરલ્સ કે પોષક તત્વો હોવા જરૂરી નથી

પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર ઓળખવાની સરળ રીત

પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર ઓળખવાની સરળ રીત

પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરની બોટલ પર BIS નોIS 14543 કોડ લખેલો હોય છે.

શું છે મિનરલ વોટર?

શું છે મિનરલ વોટર?

મિનરલ વોટર કુદરતી સ્ત્રોતો જેવા કે ઝરણાં, પર્વતો અથવા અન્ય કુદરતી સ્ત્રોતોમાંથી મેળવવામાં આવે છે.

મિનરલ વોટરની ઓળખ

મિનરલ વોટરની ઓળખ

અસલી મિનરલ વોટરની બોટલ પર BIS નો IS 13428 કોડ લખેલો હોય છે.

બોટલ ખરીદતા પહેલા ચેક કરો

બોટલ ખરીદતા પહેલા ચેક કરો

આગામી વખત પાણીની બોટલ ખરીદો ત્યારેIS 14543 અને IS 13428 કોડ જરૂર તપાસો. જાણકારી જ છેતરપિંડીથી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે.