એરેકા પામ
તેના લીલાછમ પાંદડા રૂમનું વાતાવરણ ફ્રેશ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે.
સ્નેક પ્લાન્ટ ઓછા કેર સાથે પણ સારી રીતે ઉગે છે. ઘરમાં શાંતિ અને ગ્રીન લુક આપે છે.
સ્નેક પ્લાન્ટ
સ્પાઈડર પ્લાન્ટ નાના ઘરો માટે પણ સરસ વિકલ્પ છે.
તેના લાંબા પાંદડા રૂમને ડેકોરેટિવ અને ફ્રેશ લુક આપે છે.
સ્પાઈડર પ્લાન્ટ
મની પ્લાન્ટ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે. તેના લીલા પાંદડા ઘરમાં પોઝિટિવ અને કૂલ વાઇબ બનાવે છે.
મની પ્લાન્ટ