By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: ટાઇગર શ્રોફની હીટમેન શૂટિંગ પૂર્ણ, સંજના અને મહિમા સાથે જોવા મળશે આ પીઢ કલાકારો
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Entertainment > ટાઇગર શ્રોફની હીટમેન શૂટિંગ પૂર્ણ, સંજના અને મહિમા સાથે જોવા મળશે આ પીઢ કલાકારો
Entertainment

ટાઇગર શ્રોફની હીટમેન શૂટિંગ પૂર્ણ, સંજના અને મહિમા સાથે જોવા મળશે આ પીઢ કલાકારો

newsgujarat
Last updated: 2026/06/19 at 7:18 PM
By newsgujarat Add a Comment 2 Min Read
Share
tiger-shroff-upcoming-movie-hitman-star-cast-sanjana-sanghi-mahima-makwana
Tiger Shroff Upcoming Movie Hitman Star Cast Sanjana Sanghi Mahima Makwana
SHARE

ટાઇગરની મોસ્ટ અવેટેડ આગામી એક્શન થ્રિલર ફિલ્મ હીટમેન (Hitman) નું શૂટિંગ રીતે પૂર્ણ થઈ ગયું છે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ ફેન્સમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો હતો, અને હવે શૂટિંગ રેપ-અપ (Wrap-up) થતાં જ ફેન્સ તેની રીલિઝ ડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ વખતે ફિલ્મની સ્ટારકાસ્ટ (Hitman Star Cast) અને વાર્તા પણ ખૂબ જ રસપ્રદ હોવાની ચર્ચા છે. આ ફિલ્મમાં હવે જાણીતી અભિનેત્રીઓ સંજના સાંઘી અને મહિમા મકવાણાની પણ એન્ટ્રી થઈ ચૂકી છે.

કન્નડ સુપરહિટ ફિલ્મની હિન્દી રીમેક છે ‘હીટમેન’

હીટમેન એ સુપરહિટ કન્નડ ફિલ્મ અવાને શ્રીમન્નારાયણ (Avane Srimannarayana) ની સત્તાવાર હિન્દી રીમેક છે. કન્નડ સિનેમામાં ધૂમ મચાવનાર ડાયરેક્ટર સચીન રવિ આ ફિલ્મ દ્વારા હિન્દી સિનેમામાં ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. સાઉથની વાર્તા અને ટાઇગરની એક્શનનો આ સમન્વય બોક્સ ઓફિસ પર કંઈક નવો જ જાદુ સર્જશે તેમ મનાય રહ્યું છે.

માત્ર સોલો એક્શન નહીં, જોવા મળશે મલ્ટિસ્ટારરનો તડકો!

સામાન્ય રીતે ટાઇગર શ્રોફની ફિલ્મોમાં માત્ર તેમના પર જ વધુ ફોકસ હોય છે, પરંતુ ‘હીટમેન’ માં એવું નથી. આ ફિલ્મમાં ગ્લેમર અને એક્ટિંગનો જબરદસ્ત ડબલ ડોઝ જોવા મળવાનો છે. ફિલ્મમાં લીડ ફીમેલ એક્ટ્રેસ તરીકે સંજના સાંઘી(Sanjana Sanghi) અને મહિમા મકવાણા (Mahima Makwana) મુખ્ય ભૂમિકામાં નજર આવશે.

આ સિવાય, તાજેતરમાં ફિલ્મના સેટ પરથી શૂટિંગનો એક વીડિયો લીક થયો છે, જેમાં બોલિવૂડના અન્ના એટલે કે સુનીલ શેટ્ટી અને દમદાર અભિનેતા અમિત સઢ પણ જોવા મળ્યા છે. આ પીઢ અને યુવા કલાકારોની જુગલબંદીને કારણે આ એક્શન ફિલ્મ ખૂબ જ સંતુલિત અને મનોરંજક બનશે તેવી પૂરેપૂરી શક્યતા છે.

શું આ વર્ષે જ જોવા મળશે ટાઇગરનો નવો અવતાર?

શૂટિંગ પૂરું થતાં જ હવે ફિલ્મ પોસ્ટ-પ્રોડક્શન સ્ટેજમાં પ્રવેશી ચૂકી છે. ફિલ્મ જગતના અહેવાલો મુજબ, હીટમેન (Hitman) આ વર્ષે જ સિનેમાઘરોમાં રીલિઝ થાય તેવી પુરી શક્યતાઓ સેવાઈ રહી છે. જો કે, બોલિવૂડમાં અવારનવાર રીલિઝ ડેટ લંબાતી હોય છે, તેવામાં જોવાનું એ રહેશે કે ટાઇગરની આ એક્શન થ્રિલર ફિલ્મ હીટમેન(Tiger Shroff Hitman Movie) સમયસર પડદા પર આવે છે કે પછી ફેન્સે થોડી વધુ રાહ જોવી પડશે.

newsgujarat June 19, 2026 June 19, 2026
Share This Article
Facebook Twitter Copy Link
Previous Article ahmedabad-rathyatra-jagannath-temple-gps-camera-elephant-security-updates Ahmedabad Rathyatra 2026 : ગજરાજ પર રાખવામાં આવશે ‘GPS અને 360 ડિગ્રી કેમેરા’થી નજર
Next Article Wuhan Lab Leak Theory Dr.Fauci Controversy American Scientists Funding For Deadly Corona વુહાન લેબ લીક થિયરી: ડૉ. એન્થોની ફૌસી પર લાગ્યા ગંભીર આરોપ, જાણો શું છે સત્ય?
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Virat Kohli One8 Shoes: 24 કલાકમાં 1.5 લાખ શૂઝ વેચાયા, ₹140 કરોડનો બિઝનેસ

rbi-online-fraud-rule-compensation-25000-upi-digital-fraud-refund

RBIનો મોટો નિર્ણય, ઓનલાઈન ફ્રોડમાં મળશે ₹25,000 સુધીનું વળતર

epfo-portal-down-alert-epfo-service-outage

3 દિવસ સુધી બંધ રહેશે EPFO ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?

siya-lover-chetan-murder-case-conspiracy-revealed

કેફેમાં ઘડાયેલું ખૂની કાવતરું! કેતન અગ્રવાલ કેસમાં સિયા અને તેના પ્રેમીનો પર્દાફાશ, જાણો શું હતો તેમનો પ્લાન

portugal-vs-uzbekistan-fifa-world-cup-2026-cristiano-ronaldo-breaks-messi-record

પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડોનો નવો કીર્તિમાન, બે ગોલથી રચ્યો ફૂટબોલનો નવો ઇતિહાસ

- Join US -
Ad image

You Might Also Like

Nora Fatehi Most Searched Bollywood Actress Google
Entertainment

ગૂગલ પર સૌથી વધુ સર્ચ થનાર એક્ટ્રેસ: નોરા ફતેહીએ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓને પાછળ છોડી!

2 Min Read
Aamir Khan Documentary On President Droupadi Murmu
EntertainmentLatest Stories

આમીર ખાન બનાવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ પર ડોક્યુમેન્ટ્રી: જાણો આ પ્રોજેક્ટ વિશે ખાસ વાતો

2 Min Read
virushka-london-vacation-virat-kohli-anushka-sharma
Entertainment

લંડનમાં વિરુષ્કાનો ‘મી ટાઈમ’: વિરાટ કોહલીએ દીકરા અકાય સાથે કરી મસ્તી, જુઓ વાયરલ તસવીરો

2 Min Read
rihanna-ambani-family-diamond-tennis-bracelet-gift
Entertainment

અંબાણી પરિવારે રિહાનાને આપી 2.2 કરોડની ભેટ: જાણો આ શાનદાર ડાયમંડ બ્રેસલેટની ખાસિયત

3 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?