By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: કારગિલમાં ભારે વરસાદ બાદ ફ્લેશ ફ્લડ, સેના અને પોલીસે રાતભર જાગીને લોકોના બચાવ્યા જીવ
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > World > કારગિલમાં ભારે વરસાદ બાદ ફ્લેશ ફ્લડ, સેના અને પોલીસે રાતભર જાગીને લોકોના બચાવ્યા જીવ
WorldLatest Stories

કારગિલમાં ભારે વરસાદ બાદ ફ્લેશ ફ્લડ, સેના અને પોલીસે રાતભર જાગીને લોકોના બચાવ્યા જીવ

newsgujarat
Last updated: 2026/07/21 at 12:20 PM
By newsgujarat Add a Comment 2 Min Read
Share
Kargil Ladakh Flash Floods Heavy Rain Indian Army Rescue Operation
કારગિલમાં ભારે વરસાદ બાદ ફ્લેશ ફ્લડ
SHARE

ભારે વરસાદને કારણે કારગિલ જિલ્લામાં છેલ્લા બે દિવસથી કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદને કારણે આવેલા પૂરથી કારગીલના અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે. જેનાથી અનેક વિસ્તારોમાં ખેતીલાયક જમીન, વૃક્ષો અને ખાનગી સંપત્તિને નુકસાન થયું છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. સત્તાવાળાઓએ સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓને સતર્ક રહેવાની સલાહ આપતી સૂચના જાહેર કરી છે.

ક્યાં ક્યાં મચાવી પૂરની તબાહી?

ભારે વરસાદને કારણે શાંગચે શાકર અને રઝિંગખા, યોકમા ખારબૂમાં અચાનક પૂર (ફ્લેશ ફ્લડ) આવ્યું હતું, આ વિસ્તારોમાં મકાનો અને પશુઓના વાડાને મોટું નુકસાન પહોંચ્યું છે, સાથે જ GMMS શાંગચેને પણ ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત બડગામ, કારકિટ ચૂ(Karkit Choo), ચોસ્કોર અને સિલ્મો જેવા વિસ્તારોમાં લોકોની ખાનગી સંપત્તિ અને ખેતીલાયક જમીન ધોવાઈ ગઈ છે. કારગિલ જિલ્લા પોલીસ સ્થાનિક રહેવાસીઓ સાથે મળીને અસરગ્રસ્તોને મદદ કરી રહી છે.

સંકટ સમયની સાંકળ: સેના અને પોલીસ બન્યા દેવદૂત

અચાનક આવેલા પૂરને કારણે કારકિટ ચૂ (Karkit Choo) લિંક રોડને નુકસાન થયું હતું. ભારતીય સેના, કારગિલ પોલીસ, UTDRF અને સ્થાનિક લોકો દ્વારા એક કામચલાઉ ફૂટબ્રિજ બનાવવામાં આવ્યો, જેનાથી ત્યાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું શક્ય બન્યું. જનસુરક્ષા માટે સેના અને પોલીસ રાતભર તૈનાત રહ્યા.

તંત્રનું એલર્ટ: પ્રવાસીઓ અને સ્થાનિકોને સાવચેત રહેવા અપીલ

હાલની ગંભીર હવામાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કારગિલના જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (DDMA) દ્વારા સત્તાવાર એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તંત્રએ સ્થાનિક રહેવાસીઓ અને કારગિલની મુલાકાતે આવેલા તમામ પ્રવાસીઓને નદી-નાળાથી દૂર રહેવા અને સતર્ક રહેવાની અપીલ કરી છે. હાલમાં પણ કારગિલ જિલ્લા પોલીસ અને પ્રશાસન સ્થાનિક લોકો સાથે મળીને અસરગ્રસ્તોને જરૂરી તમામ મદદ પહોંચાડી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતીઓ માટે ગર્વની ક્ષણ, ફિલ્મ ‘મારણ (ધ હન્ટ)’ ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article 72nd-national-film-awards-2026 72nd National Film Awards : ગુજરાતીઓ માટે ગર્વની ક્ષણ, ફિલ્મ ‘મારણ (ધ હન્ટ)’ ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ
Next Article gujarat-weather-forecast-heavy-rain-red-alert-saurashtra-south-gujarat-update Gujarat Weather Update : ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ, 26 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland
World

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

1 Min Read
Vegetable Price Hike Gujarat
GujaratLatest Stories

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

2 Min Read
Ahmedabad Riverfront
GujaratLatest Stories

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

2 Min Read
Gujarat Heavy Rain
GujaratLatest Stories

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

6 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?