આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ 'ઔંસ'માં કેમ નક્કી થાય છે? ચાલો સમજીએ
Image Source : Pexels
ઔંસ (Ounce) એ વજન માપવા માટેનું એક આંતરરાષ્ટ્રીય સ્તરનું એકમ છે, જેનો ઉપયોગ દુનિયાભરમાં વિવિધ વસ્તુઓના વજન માટે થાય છે.
Image Source : Pexels
સોના જેવા કિંમતી ધાતુઓ માટે સામાન્ય ઔંસ નહીં, પણ 'ટ્રૉય ઔંસ' નો ઉપયોગ કરવામાં આવે છે
Image Source : Pexels
આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ, ૧ ટ્રૉય ઔંસ એટલે બરાબર ૩૧.૧૦૩૫ ગ્રામ સોનું ગણવામાં આવે છે
Image Source : Pexels
સામાન્ય ઔંસ ૨૮.૩૫ ગ્રામનો હોય છે, જ્યારે સોના માટે વપરાતું ટ્રૉય ઔંસ ૩૧.૧૦૩૫ ગ્રામનું હોય છે. એટલે કે તે સામાન્ય કરતા ભારે છે.
Image Source : Pexels
ભારતમાં સોનાના ભાવ ગ્રામ કે ૧૦ ગ્રામમાં બોલાય છે, પરંતુ વૈશ્વિક ભાવ અને ડોલર-રૂપિયાના મૂલ્યમાં ફેરફાર સીધી રીતે ભારતીય બજારને અસર કરે છે.
Image Source : Pexels
લાલ માટલાનું પાણી વધુ ફાયદાકારક છે કે કાળા મટકાનું?
મિનરલ વોટર કે પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર? બોટલ ખરીદતા પહેલા જાણી લો આ મોટો ફરક
નેચરલ AC છે આ 4 છોડ
Image Source : Pexels