મની પ્લાન્ટની કટિંગમાંથી મૂળિયા નથી નીકળતા? જાણો આ સિક્રેટ ટ્રિક

Image Source : pexels

મની પ્લાન્ટની કટિંગથી નવો છોડ તૈયાર કરવો સરળ માનવામાં આવે છે, મની પ્લાન્ટની કટિંગમાં ઘણીવાર મૂળિયા ન નીકળતા છોડની ગ્રોથ અટકી જાય છે.

Image Source : pexels

ગાર્ડનિંગ એક્સપર્ટ્સ અનુસાર, મની પ્લાન્ટની કટિંગને પાણીમાં મૂકતા પહેલા તેના નીચેના ભાગ પર હળવું દાલચીની પાવડર લગાવવાથી મૂળિયા ઝડપથી વિકસવામાં મદદ મળે છે.

Image Source : pexels

દાલચીનીમાં કુદરતી એન્ટી-ફંગલ ગુણ હોય છે, જે કટિંગને સડવાથી બચાવે છે અને નવા મૂળિયા બનવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.

Image Source : pexels

ત્યારબાદ કટિંગને સ્વચ્છ પાણીમાં મૂકવામાં આવે છે અને થોડા જ દિવસોમાં તેમાં સફેદ મૂળિયા નીકળવા શરૂ થઈ જાય છે.

Image Source : pexels

જ્યારે મૂળિયા પૂરતા મજબૂત થઈ જાય, ત્યારે તેને સરળતાથી કુંડામાં ટ્રાન્સફર કરી શકાય છે.

Image Source : pexels

આ ટ્રિક મની પ્લાન્ટ કે ઇન્ડોર છોડની કટિંગથી ઝડપથી નવો છોડ ઉગાડવા માટે ઉપયોગી છે.

Image Source : pexels