ઊંડા પાણીથી રહો દૂર

પાણી ભરાયેલા રસ્તા EVના સેન્સર્સ અને ઇલેક્ટ્રિક પાર્ટ્સને નુકસાન પહોંચાડી શકે છે.

ચાર્જિંગ પહેલાં પોર્ટ ચેક કરો

ચાર્જિંગ કરતા પહેલા પોર્ટ ભીનું તો નથી ને તેની ખાતરી કરો.

બ્રેક અને સ્પીડ પર રાખો કંટ્રોલ

ભીના રસ્તા પર ધીમે ચલાવો અને આગળના વાહનથી અંતર રાખો

રિજનરેટિવ બ્રેકિંગ ‘લો’ પર રાખો

વરસાદમાં હાઈ રિજન બ્રેકિંગ કારનું બેલેન્સ બગાડી શકે છે

ડ્રાઇવ પછી કારનું ચેકિંગ કરો

ટાયર, બ્રેક અને ચાર્જિંગ પોર્ટની સ્થિતિ જરૂર તપાસો

સાવચેતી એ જ સલામતી

આ માહિતી શેર કરો અને ચોમાસામાં સુરક્ષિત ડ્રાઇવિંગ કરો