By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: 72nd National Film Awards : ગુજરાતીઓ માટે ગર્વની ક્ષણ, ફિલ્મ ‘મારણ (ધ હન્ટ)’ ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Entertainment > 72nd National Film Awards : ગુજરાતીઓ માટે ગર્વની ક્ષણ, ફિલ્મ ‘મારણ (ધ હન્ટ)’ ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ
EntertainmentLatest Stories

72nd National Film Awards : ગુજરાતીઓ માટે ગર્વની ક્ષણ, ફિલ્મ ‘મારણ (ધ હન્ટ)’ ને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ

newsgujarat
Last updated: 2026/07/20 at 8:13 PM
By newsgujarat Add a Comment 3 Min Read
Share
72nd-national-film-awards-2026
72nd National Film Awards 2026
SHARE

72nd National Film Awards : જાહેરાત માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ભારતીય સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત અને સર્વોચ્ચ સન્માન એવા ’72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ’ (72nd National Film Awards) ની જાહેરાત કરી દેવામાં આવી છે. શ્રેષ્ઠ અભિનયને અને શ્રેષ્ઠ ફિલ્મોને બિરદાવા માટે માટે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે.

કાર્તિક આર્યન અને યામી ગૌતમની મોટી સિદ્ધિ

આ વર્ષે કાશ્મીરના મુદ્દા પર બનેલી ફિલ્મ આર્ટિકલ 370(Article 370) માં પોતાના પ્રભાવશાળી અભિનય માટે યામી ગૌતમને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ એનાયત થયો છે. જયારે બેસ્ટ એક્ટર(લીડિંગ રોલ) નો નેશનલ એવોર્ડ બોલિવૂડના યંગ સુપરસ્ટાર કાર્તિક આર્યનને ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’ માટે અને સાઉથના દિગ્ગજ અભિનેતા મમૂટીને ‘બ્રહ્મયુગમ’ માટે સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે.

ગુજરાતી સિનેમાની શાન વધારી ‘મારણ’ ફિલ્મે

ગુજરાતી સિનેમા પ્રેમીઓ માટે પણ આ ગર્વની ક્ષણ છે.ગુજરાતી ફિલ્મ ‘મારણ (ધ હન્ટ)’ ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો છે, જે પ્રસ્થાપિત કરે છે કે ઢોલીવુડ પણ હવે રાષ્ટ્રીય સ્તરે પોતાની મજબૂત ઓળખ અને ગુણવત્તા સ્થાપિત કરી રહ્યું છે.

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: વિજેતાઓનું સંપૂર્ણ લિસ્ટ

મુખ્ય પુરસ્કારો (Main Categories):

  • બેસ્ટ ફિલ્મ: શ્રીકાંત
  • બેસ્ટ એક્ટ્રેસ (લીડિંગ રોલ): યામી ગૌતમ (આર્ટિકલ 370)
  • બેસ્ટ એક્ટર (લીડિંગ રોલ): કાર્તિક આર્યન (ચંદુ ચેમ્પિયન) અને મમૂટી (બ્રહ્મયુગમ)
  • બેસ્ટ ડાયરેક્શન: આનંદ એલ. રાય (એકતા કા પ્રતિક)
  • બેસ્ટ ફીચર ફિલ્મ: આર્ટિકલ 370
  • બેસ્ટ સપોર્ટિંગ એક્ટર: સંજય મિશ્રા
  • બેસ્ટ ફિલ્મ ક્રિટિક: સંજીવ શ્રીવાસ્તવ (હિન્દી સિનેમાની ઊંડી સમજ માટે)

બેસ્ટ રીજનલ ફિલ્મ (Best Regional Films)

  • બેસ્ટ ગુજરાતી ફિલ્મ: મારણ (ધ હન્ટ)
  • બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મ: શ્રીકાંત
  • બેસ્ટ તેલુગુ ફિલ્મ: કમિટી કુલ્લુ
  • બેસ્ટ તમિલ ફિલ્મ: રાયન
  • બેસ્ટ મરાઠી ફિલ્મ: મુક્કામ પોસ્ટ બોમ્બિલવાડી
  • બેસ્ટ મલયાલમ ફિલ્મ: ફેમિનિચી ફાતિમા
  • બેસ્ટ કન્નડ ફિલ્મ: મિથિયા
  • બેસ્ટ બંગાળી ફિલ્મ: ચલચિત્ર એખોન
  • બેસ્ટ ઓડિયા ફિલ્મ: લહરી
  • બેસ્ટ આસામી ફિલ્મ: જુઈફૂલ
  • બેસ્ટ મણિપુરી ફિલ્મ: સુનિતા
  • બેસ્ટ ગઢવાલી ફિલ્મ: ઢોલી

ટેકનિકલ અને સંગીત શ્રેણીઓ (Technical & Music Awards)

  • બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શન: શાશ્વત સચદેવ (આર્ટિકલ 370)
  • બેસ્ટ કોરિયોગ્રાફી: વિજય ગાંગુલી – સ્ત્રી 2 (ગીત: આજ કી રાત)
  • બેસ્ટ લિરિક્સ: મનોજ મુન્તશીર (ગીત: જાને દો)
  • બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન: નિતિન ચૌધરી (કલ્કિ 2898 AD)
  • બેસ્ટ કોસ્ટ્યુમ: દીપાલી નૂર (પુષ્પા 2)
  • બેસ્ટ મેકઅપ: પી. રવિ કુમાર (કમિટી કુલ્લુ)
  • બેસ્ટ એડિટિંગ: માનવીર જસરોઇતિયા
  • બેસ્ટ સાઉન્ડ ડિઝાઇન: ભૂલ ભુલૈયા 3
  • બેસ્ટ ડાયલોગ રાઇટર: વેંકી (લકી ભાસ્કર)
  • બેસ્ટ સિનેમેટોગ્રાફી: એડમોડ (લાઇફ ઇન લૂમ)
  • બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગર: વૈકોમ વિજયલક્ષ્મી (મલયાલમ)

અન્ય મહત્વપૂર્ણ કેટેગરી (Other Categories)

  • બેસ્ટ ડોક્યુમેન્ટરી: રામ-નામી (હિન્દી)
  • બેસ્ટ ઐતિહાસિક ફિલ્મ: કાકોરી (હિન્દી)
  • બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર: રવિ રાજ મુર્મુ
  • બેસ્ટ આર્ટ કલ્ચર ફિલ્મ: મૈં નિદા (હિન્દી)
  • બેસ્ટ શોર્ટ ફિલ્મ: હમસફર (મરાઠી)
  • બેસ્ટ નોન ફીચર ફિલ્મ: ભંગાર (મરાઠી-ઇંગ્લિશ)
  • સ્પેશિયલ મેન્શન: ચોલા ડોરા અને સુઈ (હિન્દી), ભદ્ર કાલી નાટકમ (મલયાલમ)

આ પણ વાંચો : પોલીસ પર હુમલા બાદ ફાયરિંગમાં આરોપી સુરેશ પરમારનું મોત

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article anand-vasad-child-case-accused-suresh-parmar-dies-police-firing વાસદ બાળકી કેસ : પોલીસ પર હુમલા બાદ ફાયરિંગમાં આરોપી સુરેશ પરમારનું મોત
Next Article Kargil Ladakh Flash Floods Heavy Rain Indian Army Rescue Operation કારગિલમાં ભારે વરસાદ બાદ ફ્લેશ ફ્લડ, સેના અને પોલીસે રાતભર જાગીને લોકોના બચાવ્યા જીવ
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

Vegetable Price Hike Gujarat
GujaratLatest Stories

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

2 Min Read
Ahmedabad Riverfront
GujaratLatest Stories

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

2 Min Read
Gujarat Heavy Rain
GujaratLatest Stories

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

6 Min Read
EPFO Auto Refund Inactive PF Account
BusinessLatest Stories

EPFO Auto Refund : હવે ક્લેમ કર્યા વગર PFના પૈસા સીધા બેંક ખાતામાં આવશે, જાણો કોને મળશે લાભ

4 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?