By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: સસ્તા ટૂર પેકેજની લાલચ આપી 3 ભારતીયોનું અપહરણ, ₹1.20 કરોડની ખંડણી માગી
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > World > સસ્તા ટૂર પેકેજની લાલચ આપી 3 ભારતીયોનું અપહરણ, ₹1.20 કરોડની ખંડણી માગી
World

સસ્તા ટૂર પેકેજની લાલચ આપી 3 ભારતીયોનું અપહરણ, ₹1.20 કરોડની ખંડણી માગી

newsgujarat
Last updated: 2026/07/30 at 7:40 PM
By newsgujarat Add a Comment 2 Min Read
Share
thailand-pattaya-indian-tourists-kidnapping-ransom
thailand-pattaya-indian-tourists-kidnapping-ransom
SHARE

ત્રણ ભારતીયો માટે સસ્તામાં થાઇલેન્ડ ફરવા જવાનું સપનું ભારે પડ્યું છે. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, 7 દિવસનું સસ્તા ટૂર પેકેજ આપવાની લાલચ આપીને ત્રણેયને પતાયા બોલાવ્યા હતા અને ત્યાં એક મકાનમાં બંધક બનાવી દેવાયા હતા.

પરિવાર પાસેથી ₹1.20 કરોડની ખંડણી માંગવામાં આવી

ભોગ બનનારની ઓળખ મોહિત ઉંમર 23 વર્ષ, આશિષ ઉંમર 24 વર્ષ અને હિમાંશુ ઉંમર 20 તરીકે થઇ છે. અપહરણ કરનાર આરોપીઓએ પીડિતોના પરિવાર પાસેથી તેમને મુક્ત કરવા બદલ 40-40 લાખ રૂપિયા, એટેલે કે કુલ કુલ ₹1.20 કરોડની ખંડણીની માંગ કરી હતી. 

લાલ સ્પ્રે પેઇન્ટથી ઈજાના નિશાન બતાવવાનો પ્રયાસ

વિડિઓ કોલ દરમિયાન આરોપીઓ પરિવાર પર દબાણ બનાવવા પીડિતોના શરીર પર લાલ સ્પ્રે પેઇન્ટ લગાવ્યો હતો. જેથી ગંભીર ઇજા થઇ હોય એવું દેખાય. પીડિતોના જણાવ્યા મુજબ તેમને ઘણા દિવસો સુધી ભૂખ્યા રાખવામાં આવ્યા હતા. તેમના હાથ-પગ બાંધીને માર મારવામાં આવ્યો હતો.

બેંગકોકમાંથી પાંચ ભારતીય આરોપીઓ ઝડપાયા 

સ્થાનિક પોલીસેના જણાવ્યા અનુસાર આ કેસમાં 5 ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. પુછપરછમાં આરોપીઓએ કહ્યું હતું કે, તેઓ એક પાકિસ્તાની નાગરિકના સંપર્કમા હતા. જે દુબઈમાંથી સમગ્ર કાવતરું ચલાવી રહ્યો હતો.

ભારતીય દૂતાવાસની મદદથી બચાવ કામગીરી

પીડિતોના પરિવારજનોએ મદદ માટે થાઈલેન્ડ સ્થિત ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો હતો. બાદમાં ભારતીય દૂતાવાસે 21 જુલાઈએ ઇમિગ્રેશન પોલીસ અને પતાયા સિટી પોલીસને સમગ્ર મામલાની જાણ કરી હતી. જ્યાં પોલીસે પતાયાના એક ટાઉનહાઉસમાં દરોડો પાડ્યો હતો અને ત્રણેય પીડિતોને અલગ-અલગ રૂમમાં બંધાયેલા હાલતમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

આ પણ વાંચો : હવે ક્લેમ કર્યા વગર PFના પૈસા સીધા બેંક ખાતામાં આવશે, જાણો કોને મળશે લાભ

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article EPFO Auto Refund Inactive PF Account EPFO Auto Refund : હવે ક્લેમ કર્યા વગર PFના પૈસા સીધા બેંક ખાતામાં આવશે, જાણો કોને મળશે લાભ
Next Article Gujarat Heavy Rain Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland
World

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

1 Min Read
europe-wildfires-france-spain-lakh-people-evacuated-national-emergency
WorldLatest Stories

Europe Wildfires : યુરોપમાં જંગલની આગે મચાવી ભારે તબાહી, પ્રથમવાર જાહેર થઈ નેશનલ વાઇલ્ડફાયર ઇમરજન્સી

2 Min Read
Typhoon Noul in China
WorldLatest Stories

Typhoon Noul in China : ગુઆન્ગડોન્ગમાં ચક્રવાતનો વિનાશ, ગાન્સુના પૂરમાં 10નાં મોત

2 Min Read
america-iran-war-b1-bomber-strikes-irgc-hormuz-red-sea-tension
WorldLatest Stories

America Iran War: અમેરિકા-ઈરાન યુદ્ધમાં B-1 બોમ્બરની એન્ટ્રી, હોર્મુઝથી રેડ સી સુધી વધ્યો મહાસંકટ

3 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?