By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: 3 દિવસ સુધી બંધ રહેશે EPFO ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Business > 3 દિવસ સુધી બંધ રહેશે EPFO ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?
Business

3 દિવસ સુધી બંધ રહેશે EPFO ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ, જાણો ક્યારે શરુ થશે સર્વિસ?

newsgujarat
Last updated: 2026/06/25 at 6:36 PM
By newsgujarat Add a Comment 2 Min Read
Share
epfo-portal-down-alert-epfo-service-outage
3 દિવસ સુધી બંધ રહેશે EPFO ક્લેમ સબમિશન અને પ્રોસેસિંગ
SHARE

જો તમે પીએફ ફંડ ઉપાડવાનું અથવા ક્લેમ દાખલ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેની ઓનલાઈન સિસ્ટમનું એક મોટું ટેકનિકલ અપગ્રેડ અને ડેટાબેઝ કન્સોલિડેશન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જેથી પીએફની ઘણી મહત્વપૂર્ણ ઓનલાઈન સેવાઓ થોડા દિવસો માટે બંધ રહેશે.

26 જૂનથી 28 જૂન સુધી સેવાઓ બંધ રહેશે

EPFO દ્વારા જારી કરાયેલી નોટિસ અનુસાર, કલેઇમ સબમિશન અને કલેઇમ પ્રોસેસ સેવાઓ 26 જૂન, 2026 ના રોજ 12:00 વાગ્યાથી 28 જૂન, 2026 ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે. અપગ્રેડ અને ડેટાબેઝ કન્સોલિડેશન સેવાઓમાં સુધારો કરવા, પ્રક્રિયા ઝડપી બનાવવા અને વધુ સારો વપરાશકર્તા અનુભવ પ્રદાન કરવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. જોકે, EPFO ​​એ સ્પષ્ટતા કરી છે કે 29 જૂન, 2026 ના રોજ રાત્રે 12:00 વાગ્યે બધી સેવાઓ ફરી શરૂ થશે.

કઈ સેવાઓ પ્રભાવિત થશે?

આ મેન્ટેનન્સ સમયગાળા દરમિયાન, PFના સભ્યો નવા કલેઇમ સબમિટ કરવા અને કલેઇમ પ્રક્રિયા સમાવેશ થાય છે. જે સભ્યોએ પહેલાથી જ પોતાના કલેઇમ સબમિટ કરી દીધા છે તેમના કલેઇમ પણ આ સમયગાળા દરમિયાન પ્રોસેસ કરવામાં આવશે નહીં. આવા કિસ્સાઓમાં, બાકી રહેલા કલેઇમના સમાધાનમાં થોડા વધુ દિવસો વિલંબ થઈ શકે છે.   

ઉમંગ એપ પરની સેવાઓ પણ પ્રભાવિત થશે

આ નવા ઉપગ્રેડેશનની અસર ન માત્ર પોર્ટલ પર પરંતુ ઉમંગ એપ પર પણ રહેશે. સામાન્ય રીતે ઉમંગ એપનો ઉપયોગ PF બેલેન્સ ચેક કરવા, અન્ય UAN સેવાઓનો ઉપયોગ કરવા, નવા કલેઇમ કરવા, કરાયેલા કલેઇમની સ્થિતિ જાણવા, ફરિયાદો દાખલ કરવા અને જીવન પ્રમાણપત્રો મેળવવા જેવી સેવાઓ પ્રદાન કરે છે. 

હવે મળશે 8.25% વ્યાજ! 

તાજેતરમાં નાણાકીય વર્ષ 2025-26 માટે સરકારે EPF થાપણો પર 8.25% વ્યાજ દરને મંજૂરી આપી છે. આનાથી લાખો પીએફ ખાતાધારકોને ફાયદો થશે.

આ પણ વાંચો : કેતન અગ્રવાલ કેસમાં સિયા અને તેના પ્રેમીનો પર્દાફાશ, જાણો શું હતો તેમનો પ્લાન

newsgujarat June 25, 2026 June 25, 2026
Share This Article
Facebook Twitter Copy Link
Previous Article siya-lover-chetan-murder-case-conspiracy-revealed કેફેમાં ઘડાયેલું ખૂની કાવતરું! કેતન અગ્રવાલ કેસમાં સિયા અને તેના પ્રેમીનો પર્દાફાશ, જાણો શું હતો તેમનો પ્લાન
Next Article rbi-online-fraud-rule-compensation-25000-upi-digital-fraud-refund RBIનો મોટો નિર્ણય, ઓનલાઈન ફ્રોડમાં મળશે ₹25,000 સુધીનું વળતર
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

bharat-taxi-service-gujarat-launch

Bharat Taxi Launch: આવી ગઈ સસ્તી સ્વદેશી ટેક્સી, ઓલા-ઉબેરની દાદાગીરી ખતમ?

fifa-world-cup-2026-ecuador-beat-germany-national-holiday

FIFA World Cup 2026: ઈક્વાડોરે જર્મનીને 2-1થી હરાવ્યું, રાષ્ટ્રપતિએ રાષ્ટ્રીય રજા જાહેર કરી

Virat Kohli One8 Shoes: 24 કલાકમાં 1.5 લાખ શૂઝ વેચાયા, ₹140 કરોડનો બિઝનેસ

rbi-online-fraud-rule-compensation-25000-upi-digital-fraud-refund

RBIનો મોટો નિર્ણય, ઓનલાઈન ફ્રોડમાં મળશે ₹25,000 સુધીનું વળતર

siya-lover-chetan-murder-case-conspiracy-revealed

કેફેમાં ઘડાયેલું ખૂની કાવતરું! કેતન અગ્રવાલ કેસમાં સિયા અને તેના પ્રેમીનો પર્દાફાશ, જાણો શું હતો તેમનો પ્લાન

- Join US -
Ad image

You Might Also Like

rbi-online-fraud-rule-compensation-25000-upi-digital-fraud-refund
BusinessLatest Stories

RBIનો મોટો નિર્ણય, ઓનલાઈન ફ્રોડમાં મળશે ₹25,000 સુધીનું વળતર

4 Min Read
epfo-good-news-pf-withdrawal-via-upi-and-atm-new-rules
Business

PF ખાતાધારકો માટે મોટી ખુશખબર : હવે ગણતરીની મિનિટોમાં UPI અને ATM થી ઉપાડી શકાશે PF ના પૈસા

3 Min Read
modi-government-restricts-bulk-petrol-diesel-purchases-for-90-days
Business

પેટ્રોલ-ડીઝલ પર મોદી સરકારનો મોટો નિર્ણય, જથ્થાબંધ ખરીદી પર 90 દિવસનો પ્રતિબંધ

3 Min Read
Business

શેરોમાં સુનામી : મેટલ, ઓટો, આઈટી શેરોમાં કડાકા : સેન્સેક્સ 719 પોઈન્ટ તૂટી 73524

0 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?