By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: Sabarmati Bullet Train Depot : સાબરમતીમાં 84 હેક્ટરમાં બનશે દેશનો સૌથી મોટો બુલેટ ટ્રેન ડેપો
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Gujarat > Sabarmati Bullet Train Depot : સાબરમતીમાં 84 હેક્ટરમાં બનશે દેશનો સૌથી મોટો બુલેટ ટ્રેન ડેપો
GujaratLatest Stories

Sabarmati Bullet Train Depot : સાબરમતીમાં 84 હેક્ટરમાં બનશે દેશનો સૌથી મોટો બુલેટ ટ્રેન ડેપો

newsgujarat
Last updated: 2026/07/26 at 1:47 PM
By newsgujarat Add a Comment 3 Min Read
Share
Sabarmati Bullet Train Depot
Sabarmati Bullet Train Depot : સાબરમતીમાં 84 હેક્ટરમાં બનશે દેશનો સૌથી મોટો બુલેટ ટ્રેન ડેપો
SHARE

Sabarmati Bullet Train Depot : અમદાવાદના સાબરમતી વિસ્તારમાં મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર હેઠળ દેશનો સૌથી મોટો બુલેટ ટ્રેન ડેપો તૈયાર થઈ રહ્યો છે. આ વિશાળ ડેપો આશરે 84 હેક્ટર વિસ્તારમાં વિકસાવવામાં આવી રહ્યો છે. આ ડેપો બુલેટ ટ્રેનના પાર્કિંગથી લઈને જાળવણી, સફાઈ, નિરીક્ષણ, રિપેરિંગ અને પરીક્ષણ સુધીની તમામ કામગીરીનું મુખ્ય કેન્દ્ર બનશે.  પ્રોજેક્ટ આગળ વધવાની સાથે અહીં વિશ્વકક્ષાની ટેક્નોલોજી અને આધુનિક સુવિધાઓ જેમાં બુલેટ ટ્રેનની નિયમિત અને સલામત સેવા જાળવવામાં સાબરમતી ડેપો અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ત્રણ મુખ્ય ડેપોમાં સાબરમતી ડેપો સૌથી મોટો

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે ત્રણ મુખ્ય ડેપો વિકસાવવામાં આવી રહ્યા છે. જેમાં સાબરમતી વિસ્તારમાં બની રહેલો ડેપો વિસ્તાર અને ક્ષમતાની દૃષ્ટિએ સૌથી મોટો હશે.

સાબરમતી ડેપોમાં સેવા પૂર્ણ કર્યા બાદ બુલેટ ટ્રેનોને પાર્ક કરવામાં આવશે જ્યાં તેની જરૂરી તપાસ, સફાઈ અને જાળવણીની કામગીરી કરવામાં આવશે. જેથી ટ્રેનોને આગામી મુસાફરી માટે સંપૂર્ણ રીતે તૈયાર કરી શકાય.

એક જ જગ્યાએ મળશે આધુનિક સુવિધાઓ

સાબરમતી બુલેટ ટ્રેન ડેપોમાં ટ્રેનના સંચાલન અને જાળવણી માટે અનેક અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમાં આધુનિક ઇન્સ્પેક્શન સિસ્ટમ, ઓટોમેટેડ ટ્રેન વોશિંગ પ્લાન્ટ, અત્યાધુનિક વર્કશોપ, બોગી એક્સચેન્જ લાઇન અને ટેસ્ટ ટ્રેકનો સમાવેશ થાય છે. ઓટોમેટેડ સિસ્ટમથી ટ્રેનોની સફાઈ વધુ ઝડપી અને અસરકારક રીતે કરવામાં આવશે.

શરૂઆતમાં 14 રેલ લાઇન કાર્યરત થશે

પ્રથમ તબક્કામાં કુલ 14  રેલ લાઇન તૈયાર કરવામાં આવશે. આ લાઇનનો ઉપયોગ બુલેટ ટ્રેનોના પાર્કિંગ, નિરીક્ષણ, જાળવણી અને ટેસ્ટિંગ માટે કરવામાં આવશે. પ્રોજેક્ટની કામગીરી અને ટ્રેનોની સંખ્યા વધતાં ભવિષ્યમાં ડેપોની ક્ષમતામાં પણ વધારો કરવામાં આવશે. 

ભવિષ્યમાં ક્ષમતા વધારીને 29 લાઇન કરાશે

આગામી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સાબરમતી ડેપોમાં રેલ લાઇનની સંખ્યા 14થી વધારીને કુલ 29 સુધી લઈ જવાની યોજના છે. આ વિસ્તરણ બાદ ડેપો મોટી સંખ્યામાં બુલેટ ટ્રેનોની કામગીરી સંભાળી શકશે. ડેપોની વિસ્તૃત ક્ષમતા મુંબઈ-અમદાવાદ કોરિડોર પર ભવિષ્યમાં વધનારી મુસાફરોની સંખ્યા અને ટ્રેન સેવાઓને પહોંચી વળવામાં મદદરૂપ બનશે.

બુલેટ ટ્રેન ઓપરેશનનું મુખ્ય કેન્દ્ર બનશે

સાબરમતી ડેપોમાંથી ટ્રેનોને દૈનિક મુસાફરી માટે તૈયાર કરીને કોરિડોર પર મોકલવામાં આવશે. ટ્રેનની સલામતી, સમયપાલન અને કામગીરીની ગુણવત્તા જાળવવામાં આ ડેપોનું યોગદાન મહત્વપૂર્ણ રહેશે.

દેશની પ્રથમ હાઈ-સ્પીડ રેલ સેવાના સંચાલનમાં સાબરમતી ડેપો ચાવીરૂપ કેન્દ્ર બનશે. ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રગતિ માટે પણ આ ડેપો એક મોટું સોપાન સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો : અમદાવાદ–વિરમગામ ટ્રેક પર પાણી ભરાયા, અનેક ટ્રેનો રદ અને રૂટ ડાયવર્ટ

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article ahmedabad-heavy-rain-school-college-holiday-25-july-deo-order Gujarat Rain News : DEOનો મોટો આદેશ, શહેર પૂર્વની તમામ શાળા-કોલેજોમાં 25 જુલાઈએ રજા
Next Article Hing Water Benefits on Empty Stomach Hing Water Benefits on Empty Stomach : રોજ સવારે ખાલી પેટે પીવો 1 ગ્લાસ હિંગનું પાણી, જાણો હિંગના ફાયદા
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

AMC Online Marriage Registration
Gujarat

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

2 Min Read
Vegetable Price Hike Gujarat
GujaratLatest Stories

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

2 Min Read
Ahmedabad Riverfront
GujaratLatest Stories

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

2 Min Read
Gujarat Heavy Rain
GujaratLatest Stories

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

6 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?