By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Reading: WhatsApp Username Feature : હવે વ્હોટસએપ પર નંબર નહીં, યુઝરનેમથી થશે વાતચીત
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Latest Stories > WhatsApp Username Feature : હવે વ્હોટસએપ પર નંબર નહીં, યુઝરનેમથી થશે વાતચીત
Latest StoriesTechnology

WhatsApp Username Feature : હવે વ્હોટસએપ પર નંબર નહીં, યુઝરનેમથી થશે વાતચીત

newsgujarat
Last updated: 2026/06/30 at 7:04 PM
By newsgujarat Add a Comment 3 Min Read
Share
whatsapp-username-feature-without-sharing-mobile-number-privacy-update
હવે WhatsApp પર નંબર નહીં, Usernameથી થશે વાતચીત | Image Source : wabetainfo
SHARE

Whatsapp Username Feature In Gujarati News : મેટા(Meta)ની માલિકી ધરાવતી ઇન્સ્ટન્ટ મેસસૅગિંગ એપ વ્હોટસએપ(Whatsapp) નવું ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. મેટા તેના યુઝર્સની સિક્યોરિટી અને પ્રાઇવસીને વધુ મજબૂત કરવા માટે મોટું અને મહત્વપૂર્ણ ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. આ નવા ફીચરમાં WhatsAppના યુઝર્સને પોતાનું આગવું ‘યુઝરનેમ’ (Username) મળશે. આ ના ફીચરની યુઝર્સ પોતાનો મોબાઈલ નંબર શેર કર્યા વિના પણ અન્ય લોકો સાથે સરળતાથી ચેટ કરી શકશો. ઉલ્લેખનીય છે કે જે ફીચર ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર વર્ષ 2012થી ઉપલબ્ધ છે તેને મેટાને WhatsApp પર લાવવામાં 14 વર્ષ જેટલો લાંબો સમય લાગી ગયો છે.

your phone number is personal and sometimes you want to connect without handing it over. that’s why we’re introducing usernames for WhatsApp.

starting this week, you can reserve a username to use later this year when we launch the feature. It takes just a few seconds, make sure…

— WhatsApp (@WhatsApp) June 29, 2026

આ ફીચરનો મહિલાઓને મોટો ફાયદો

Whatsapp પર ઘણી વખત સ્ટેટ્સ કે પ્રોફાઈલ હાઇડ કરવા છતાં પણ મોબાઇલ નંબર સામેની વ્યક્તિને દેખાઈ જતો હતો. હવે WhatsAppનું યુઝરનેમ ફીચર આવી જાય તો આ સમસ્યાનો મોટો ઉકેલ મળી શકે છે. કેબ, પાર્સલ અથવા કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરવા માટે હવે નંબર શેર કરવાની જરૂર નહીં પડે; માત્ર યુઝરનેમ કે તેની કી દ્વારા ચેટ શરૂ કરી શકાશે. એટલે જ્યાં સુધી તમે પોતે કોઈને તમારું યુઝરનેમ નહીં આપો, ત્યાં સુધી કોઈ અજાણી વ્યક્તિ તમને WhatsApp પર શોધી પણ શકશે નહીં.

You can now reserve your WhatsApp username!

WhatsApp is finally rolling out the feature to reserve a username on both Android and iOS.https://t.co/DV82h5qFuz pic.twitter.com/eC6Zqznlvf

— WABetaInfo (@WABetaInfo) June 29, 2026

અત્યારથી જ કરી લો તમારી પસંદગીનું યુઝરનેમ રિઝર્વ

‘યુઝરનેમ’ (Username)નું આ ફીચર WhatsAppના બીટા વર્ઝનમાં દેખાવા લાગ્યું છે અને ઘણા નોર્મલ યુઝર્સને પણ એપ નોટિફિકેશન મોકલીને નામ રિઝર્વ કરવા કહી રહી છે. સામાન્ય યુઝર્સ આ ફીચર માટે આ વર્ષના અંત સુધીમાં સંપૂર્ણપણે રોલઆઉટ થઈ જશે, પરંતુ તમે અત્યારથી જ તમારું મનપસંદ યુઝરનેમ રિઝર્વ કરી શકો છો.

યુઝરનેમ કઈ રીતે કરશો સેટ?

યુઝરનેમ સેટ કરવા માટે WhatsAppના સેટિંગ્સમાં (Settings) જઈને પ્રોફાઈલ ફોટો પર ટેપ કરવાથી ‘Name’ ની બિલકુલ નીચે ‘@’ થી શરૂ થતું યુઝરનેમ સેટ કરવાનો ઓપ્શન મળશે.

યુઝરનેમ ફીચરના નિયમો

આ ફીચરમાં જો તમે ઈચ્છો તો તમારા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક આઈડી જેવું જ યુઝરનેમ પણ રાખી શકો છો. તમારું યુઝરનેમ વધુમાં વધુ 35 કેરેક્ટર સુધીનું હોઈ શકે છે.  આ નામ રિઝર્વ કર્યા પછી પણ તમે તેને ગમે ત્યારે બદલી શકશો, કારણ કે નામ બદલવાની હાલમાં કોઈ લિમિટ રાખવામાં આવી નથી.

ટેક નિષ્ણાતોના મતે, આ ફીચર ખૂબ જ અદ્ભુત છે પરંતુ તે ઘણું મોડું આવ્યું છે. આજે આપણો મોબાઈલ નંબર વર્ષોથી અનેક જગ્યાએ વહેંચાઈ ચૂક્યો છે, તેથી આ ફીચર જો વર્ષો પહેલા આવ્યું હોત તો પ્રાઇવસી વધુ સારી રીતે જળવાઈ રહી હોત.

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article instagram-algorithm-update-your-algorithm-tool-feed-reels-control Instagram Algorithm Update: હવે યુઝર્સ જાતે બદલી શકશે ફીડ અને રીલ્સનું એલ્ગોરિધમ
Next Article must-have-government-apps-for-every-indian-maadhaar-umang-bhim-digilocker-abha દરેક ભારતીયના મોબાઈલમાં હોવી જોઈએ આ 5 સરકારી એપ્સ
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

EPFO Amnesty Scheme 2026

EPFO Amnesty Scheme 2026 : PF ટ્રસ્ટ ચલાવતી કંપનીઓ માટે EPFOની મોટી રાહત! 6 મહિનામાં કાયદેસર થવાની છેલ્લી તક

Breaking News US Air Strike On Iran

Breaking News : અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, 12 સ્થળોનો કર્યો નાશ થયો

Narendra Modi Melbourne

મેલબોર્નમાં PM મોદીનો હળવો અંદાજ, કાંગારૂ માસ્કોટ સાથે હાઈ-ફાઈ અને ચેન્નાઈમાં Big Bash મેચની જાહેરાત 

Whatsapp Birthday Reminder Feature

હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

surat-flood-review-cm-bhupendra-patel-harsh-sanghavi-500-crore-package-announcement

સુરત પૂર સમીક્ષા: CM ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ પર લાલઘૂમ, ખાડી પ્રોજેક્ટ માટે 500 કરોડનું પેકેજ જાહેર

- Join US -
Ad image

You Might Also Like

EPFO Amnesty Scheme 2026
BusinessLatest Stories

EPFO Amnesty Scheme 2026 : PF ટ્રસ્ટ ચલાવતી કંપનીઓ માટે EPFOની મોટી રાહત! 6 મહિનામાં કાયદેસર થવાની છેલ્લી તક

4 Min Read
Breaking News US Air Strike On Iran
Latest StoriesWorld

Breaking News : અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો, 12 સ્થળોનો કર્યો નાશ થયો

2 Min Read
Narendra Modi Melbourne
Latest StoriesWorld

મેલબોર્નમાં PM મોદીનો હળવો અંદાજ, કાંગારૂ માસ્કોટ સાથે હાઈ-ફાઈ અને ચેન્નાઈમાં Big Bash મેચની જાહેરાત 

2 Min Read
Whatsapp Birthday Reminder Feature
Latest StoriesTechnology

હવે વોટ્સએપ પોતે જ યાદ કરાવશે મિત્રોના બર્થડે, વોટ્સએપમાં આવી રહ્યું છે નવું ફીચર !

4 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?