By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: શેલા-ઘુમા બાદ હવે ચાંદખેડામાં દીપડો દેખાયો હોવાનો દાવો
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Gujarat > શેલા-ઘુમા બાદ હવે ચાંદખેડામાં દીપડો દેખાયો હોવાનો દાવો
GujaratLatest Stories

શેલા-ઘુમા બાદ હવે ચાંદખેડામાં દીપડો દેખાયો હોવાનો દાવો

newsgujarat
Last updated: 2026/07/21 at 1:11 PM
By newsgujarat Add a Comment 1 Min Read
Share
ahmedabad-claims-of-being-seen-roaming-in-jhundal-after-shela-ghuma
શેલા-ઘુમા બાદ હવે ચાંદખેડામાં દીપડો દેખાયો હોવાનો દાવો
SHARE

Leopard In Ahmedabad Latest News : અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી દીપડાની હાજરીથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પહેલા ઘુમા અને શેલા વિસ્તારમાં દીપડો દેખાયો હતો ત્યાં હવે ચાંદખેડા-ઝુંડાલ વિસ્તારમાંથી આવેલા નવા દાવાઓએ આખા શહેરની ઊંઘ હરામ કરી દીધી છે.

19મી જુલાઈએ ઘુમાની સોસાયટીમાં ઘૂસ્યો હતો દીપડો

19મી જુલાઈની મોડી રાત્રે અમદાવાદના ઘુમામાં દીપડા દેખાયો હતો. જ્યાં શરણદીપ સોસાયટીના એક બંગલાની દીવાલ કૂદીને દીપડો અંદર ઘૂસ્યો હતો. આ ઘટના બાદ ઘુમા, શેલા અને બોપલના સ્થાનિકોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો.

26 કિલોમીટર દૂર ચાંદખેડામાં દીપડાની એન્ટ્રી?

હવે ગઈકાલે(20મી જુલાઈ) રાત્રે ઝુંડાલથી ચાંદખેડા જતા રોડ પર, માધવ હોમ્સની બરાબર સામે દીપડો જોવા મળ્યો હોવાની તસવીરો અને મેસેજ સોશિયલ મીડિયા વાયરલ થઇ રહ્યા છે. આ સમાચાર બાદ વન વિભાગ અને પોલીસ તંત્રની એલર્ટ મોડમાં આવી ગયા છે.

હવે સૌથી મોટો સવાલ એ છે કે, આ એ જ દીપડો છે કે પછી શહેરમાં અન્ય કોઈ દીપડો પણ ઘૂસી આવ્યો છે. તેને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. અમદાવાદ જેવા ગીચ શહેરમાં આખરે કેટલા દીપડા મુક્તપણે ફરી રહ્યા છે તે અંગે વનવિભાગે વહેલી તકે સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ તેવી માગણી સ્થાનિકો કરી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ, 26 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article gujarat-weather-forecast-heavy-rain-red-alert-saurashtra-south-gujarat-update Gujarat Weather Update : ગુજરાતમાં ચોમાસાનો નવો રાઉન્ડ, 26 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી
Next Article Rohit Virat Big Statement From Former Star Cricketer રોહિત શર્મા અને વિરાટ કોહલીના સંન્યાસની અફવાઓ પર પૂર્વ સ્ટાર ક્રિકેટરનું મોટું નિવેદન
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

AMC Online Marriage Registration
Gujarat

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

2 Min Read
Vegetable Price Hike Gujarat
GujaratLatest Stories

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

2 Min Read
Ahmedabad Riverfront
GujaratLatest Stories

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

2 Min Read
Gujarat Heavy Rain
GujaratLatest Stories

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

6 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?