By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: શ્રેયસ અય્યર બન્યો ભારતનો નવો T20 કેપ્ટન, તિલક વર્માને વાઈસ-કેપ્ટન્સ: વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Sports > શ્રેયસ અય્યર બન્યો ભારતનો નવો T20 કેપ્ટન, તિલક વર્માને વાઈસ-કેપ્ટન્સ: વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
Sports

શ્રેયસ અય્યર બન્યો ભારતનો નવો T20 કેપ્ટન, તિલક વર્માને વાઈસ-કેપ્ટન્સ: વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી

newsgujarat
Last updated: 2026/06/09 at 7:49 PM
By newsgujarat Add a Comment 2 Min Read
Share
Shreyas Iyer New T20 Captain Tilak Varma Vice Captain Team India Squad
Shreyas Iyer New T20 Captain Tilak Varma Vice Captain Team India Squad
SHARE

ટીમ ઈન્ડિયાને T20 ફોર્મેટ માટે નવા સુકાની(India New T20 Captain) મળી ગયા છે. લાંબી ચર્ચા અને વિચારણાના અંતે, સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેમના સ્થાને સ્ટાર બેટ્સમેન શ્રેયસ ઐયરને(Shreyas Iyer T20 Captain) ભારતના ટી20 ટીમના કેપ્ટન બનાવાયા છે.  આ સાથે જ યુવા ખેલાડી તિલક વર્માને T20 ટીમનો વાઈસ-કેપ્ટન (Tilak Varma Vice Captain) જાહેર કરાયો છે.

અઢી વર્ષ પછી શ્રેયસ અય્યરની ધમાકેદાર વાપસી

શ્રેયસ અય્યર માટે કેપ્ટન બનવાની આ સફર ખૂબ જ રસપ્રદ રહી છે. તેણે ભારત માટે પોતાની છેલ્લી T20 મેચ ડિસેમ્બર 2023માં ઓસ્ટ્રેલિયા સામે બેંગલુરુના મેદાન પર રમી હતી. ત્યારબાદ જાન્યુઆરી 2026માં ન્યુઝીલેન્ડ સામેની ઘરેલું સિરીઝ દરમિયાન ઈન્જરી રિપ્લેસમેન્ટ તરીકે તેનો ટીમમાં સમાવેશ તો કરાયો હતો, પરંતુ વર્લ્ડ કપની વ્યૂહરચના અને તૈયારીઓના કારણે તેને પ્લેઇંગ-11માં રમવાની તક મળી ન હતી. હવે લગભગ અઢી વર્ષના લાંબા ગાળા પછી નેશનલ ટીમમાં સીધી કેપ્ટન તરીકે શ્રેયસની આ ધમાકેદાર વાપસી થઈ છે.

વૈભવ સૂર્યવંશી રચી શકે છે નવો ઈતિહાસ: સચિન તેંડુલકરનો રેકોર્ડ જોખમમાં!

આ ટીમ સિલેક્શનમાં માત્ર કેપ્ટનશીપ જ નહીં, પરંતુ એક ખેલાડીની એન્ટ્રી પણ ભારે ચર્ચા જગાવી રહી છે. જો 15 વર્ષીય આશાસ્પદ ખેલાડી વૈભવ સૂર્યવંશી(Vaibhav Suryavanshi Team India) આ પ્રવાસ દરમિયાન પ્લેઇંગ-11માં સામેલ થઈને ડેબ્યુ કરે છે, તો તે એક અદ્ભુત રેકોર્ડ પોતાના નામે કરશે. વૈભવ 1980ના દાયકાના અંતમાં મહાન ક્રિકેટર સચિન તેંડુલકરની પસંદગી થયા બાદ, ભારતીય મેન્સ ક્રિકેટ ટીમમાં સ્થાન મેળવનારો સૌથી યુવા ખેલાડી બની જશે.

નવી કેપ્ટનશીપ, નવો જોશ અને યુવા લોહી સાથે ટીમ ઈન્ડિયા આગામી વિદેશી પ્રવાસોમાં કેવું પ્રદર્શન કરે છે, તેના પર હવે આખા દેશની નજર રહેશે.

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article bcci-latest-news-on-suryakumar-yadav | Source : X (Twitter) સૂર્યકુમાર યાદવ: શું ટીમ ઈન્ડિયાની T20 કેપ્ટનશીપ જોખમમાં છે?
Next Article harmanpreet-kaur-viral-video-reply-to-reporter-on-retirement-womens-t20-world-cup-2026 હરમનપ્રીત કૌરે વાયરલ વીડિયોમાં પત્રકારની બોલતી બંધ કરી: ‘શું તમે ઈચ્છો છો હું રિટાયર થાઉં?’
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

commonwealth games 2026 mirabai chanu wins india first gold 48kg weightlifting record
SportsLatest Stories

Commonwealth Games 2026: મીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ, 190 કિલો સાથે રચ્યો રેકોર્ડ

2 Min Read
IND vs ZIM T20 Series
SportsLatest Stories

IND vs ZIM T20 Series : ભારત સામેની સિરીઝ માટે ઝિમ્બાબ્વેની ટીમ જાહેર, જાણો કયા 3 મોટા ફેરફાર થયા!

2 Min Read
Rohit Virat Big Statement From Former Star Cricketer
Latest StoriesSports

રોહિત શર્મા અને વિરાટ કોહલીના સંન્યાસની અફવાઓ પર પૂર્વ સ્ટાર ક્રિકેટરનું મોટું નિવેદન

3 Min Read
FIFA World Cup 2026 Final Winner Team
SportsLatest Stories

FIFA World Cup 2026 Final Winner Team : 16 વર્ષ બાદ ફરી સ્પેન બન્યું વિશ્વવિજેતા, મેદાન પર જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો મેસી

4 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?