By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: હરમનપ્રીત કૌરે વાયરલ વીડિયોમાં પત્રકારની બોલતી બંધ કરી: ‘શું તમે ઈચ્છો છો હું રિટાયર થાઉં?’
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Sports > હરમનપ્રીત કૌરે વાયરલ વીડિયોમાં પત્રકારની બોલતી બંધ કરી: ‘શું તમે ઈચ્છો છો હું રિટાયર થાઉં?’
Sports

હરમનપ્રીત કૌરે વાયરલ વીડિયોમાં પત્રકારની બોલતી બંધ કરી: ‘શું તમે ઈચ્છો છો હું રિટાયર થાઉં?’

newsgujarat
Last updated: 2026/06/10 at 3:23 PM
By newsgujarat Add a Comment 2 Min Read
Share
harmanpreet-kaur-viral-video-reply-to-reporter-on-retirement-womens-t20-world-cup-2026
harmanpreet-kaur-viral-video-reply-to-reporter-on-retirement-womens-t20-world-cup-2026 | Source: Twitter
SHARE

Womens T20 World Cup 2026 : ઈંગ્લેન્ડની ધરતી પર આગામી 12 જૂનથી ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026નો(Womens T20 World Cup 2026) રોમાંચક પ્રારંભ થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટ શરૂ થાય તે પહેલાં તમામ ટીમના કેપ્ટનોએ એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ દરમિયાન કંઈક એવું બન્યું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરને(Harmanpreet Kaur) એક પત્રકારે એવો સવાલ પૂછ્યો કે જેના પર હરમનપ્રીતે પોતાના બેબાક અંદાજમાં જવાબ આપીને રિપોર્ટરની બોલતી જ બંધ કરી દીધી.

Reporter is bang on
Harmanpreet Kaur is a liability in this team
Even last odi wc she hardly played impactfull knocks

pic.twitter.com/XjhraGCdxf

— Keshava (@Keshav367212606) June 7, 2026

પત્રકારનો સવાલ અને હરમનપ્રીતનો સણસણતો જવાબ

પ્રેસ કોન્ફરન્સમાં એક રિપોર્ટરે હરમનપ્રીતને સીધો સવાલ કર્યો, “શું આ તમારો છેલ્લો વર્લ્ડ કપ છે? તમે આ અંગે શું કહેશો?”આ સવાલ સાંભળતા જ કેપ્ટન કૌર સહેજ પણ ખચકાયા વિના પોતાના બેબાક અંદાજમાં વળતો સવાલ પૂછતા બોલી, “શું તમે એવું ઈચ્છો છો કે હું નિવૃત્તિ લઈ લઉં?”

હરમનપ્રીતનો જવાબ સાંભળી રિપોર્ટર ચોંક્યો

હરમનપ્રીતનો આ તીખો પણ રમુજી જવાબ સાંભળીને પત્રકાર થોડો આશ્ચર્યચકિત થઈ ગયો હતો. સ્થિતિને સંભાળતા તેણે તરત જ વાત વાળી લીધી અને કહ્યું, ” મને સાંભળીને ખુશી થઈ કે આ તમારો છેલ્લો વર્લ્ડ કપ નથી.” રિપોર્ટરની આ ચોખવટ સાંભળીને હરમનપ્રીતે પણ હસતા હસતા મજાકિયા અંદાજમાં કહી સંભળાવ્યું, “તો પછી આવો સવાલ પૂછો છો જ કેમ?”

કેપ્ટન કૌરનો આ કૂલ અને આત્મવિશ્વાસથી ભરેલો અંદાજ અત્યારે ઇન્ટરનેટ પર ક્રિકેટ પ્રેમીઓનું દિલ જીતી રહ્યો છે.

 

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article Shreyas Iyer New T20 Captain Tilak Varma Vice Captain Team India Squad શ્રેયસ અય્યર બન્યો ભારતનો નવો T20 કેપ્ટન, તિલક વર્માને વાઈસ-કેપ્ટન્સ: વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી
Next Article team-india-biggest-test-win-against-afghanistan-new-chandigarh ટીમ ઈન્ડિયાનો ટેસ્ટ ઈતિહાસમાં સૌથી મોટો વિજય, અફઘાનિસ્તાનને ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

commonwealth games 2026 mirabai chanu wins india first gold 48kg weightlifting record
SportsLatest Stories

Commonwealth Games 2026: મીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ, 190 કિલો સાથે રચ્યો રેકોર્ડ

2 Min Read
IND vs ZIM T20 Series
SportsLatest Stories

IND vs ZIM T20 Series : ભારત સામેની સિરીઝ માટે ઝિમ્બાબ્વેની ટીમ જાહેર, જાણો કયા 3 મોટા ફેરફાર થયા!

2 Min Read
Rohit Virat Big Statement From Former Star Cricketer
Latest StoriesSports

રોહિત શર્મા અને વિરાટ કોહલીના સંન્યાસની અફવાઓ પર પૂર્વ સ્ટાર ક્રિકેટરનું મોટું નિવેદન

3 Min Read
FIFA World Cup 2026 Final Winner Team
SportsLatest Stories

FIFA World Cup 2026 Final Winner Team : 16 વર્ષ બાદ ફરી સ્પેન બન્યું વિશ્વવિજેતા, મેદાન પર જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો મેસી

4 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?