By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: Gujarat Weather Alert : 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 30 જુલાઈથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Gujarat > Gujarat Weather Alert : 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 30 જુલાઈથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
GujaratLatest Stories

Gujarat Weather Alert : 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 30 જુલાઈથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

newsgujarat
Last updated: 2026/07/27 at 5:06 PM
By newsgujarat Add a Comment 2 Min Read
Share
gujarat-weather-forecast-heavy-rain-red-alert-saurashtra-south-gujarat-update
Gujarat Weather Alert : 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 30 જુલાઈથી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
SHARE

હવામાન વિભાગના તાજા નાઉકાસ્ટ મુજબ ગુજરાત માટે હાલ રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના નાઉકાસ્ટર મુજબ રાજ્ય માટે રાહતના સમાચાર આવ્યા છે. નવા નકશા મુજબ રાજ્યમાં ક્યાંય પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી. પરંતુ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે 6 જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે.

આ 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડામાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી વચ્ચે લોકોને સાવચેત રહેવા આપીલ કરાઈ છે, ભારે પવન અને ગાજવીજ સાથે અહીં વરસાદ વરસવાની આગાહી કરાઈ છે.  

12 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર

પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા

રાજ્યમાંથી હાલ રેડ એલર્ટ દૂર થતાં થોડી રાહત મળી છે, પરંતુ વરસાદનું જોખમ સંપૂર્ણપણે ટળ્યું નથી. બંગાળની ખાડીમાં વેલમાર્ક્ડ લો પ્રેશર બનવાની સંભાવના છે જેના કારણે 30 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા નથી, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.

આ પણ વાંચો : ગુઆન્ગડોન્ગમાં ચક્રવાતનો વિનાશ, ગાન્સુના પૂરમાં 10નાં મોત

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article europe-wildfires-france-spain-lakh-people-evacuated-national-emergency Europe Wildfires : યુરોપમાં જંગલની આગે મચાવી ભારે તબાહી, પ્રથમવાર જાહેર થઈ નેશનલ વાઇલ્ડફાયર ઇમરજન્સી
Next Article commonwealth games 2026 mirabai chanu wins india first gold 48kg weightlifting record Commonwealth Games 2026: મીરાબાઈ ચાનૂએ ભારતને અપાવ્યો પ્રથમ ગોલ્ડ, 190 કિલો સાથે રચ્યો રેકોર્ડ
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

AMC Online Marriage Registration
Gujarat

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

2 Min Read
Vegetable Price Hike Gujarat
GujaratLatest Stories

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

2 Min Read
Ahmedabad Riverfront
GujaratLatest Stories

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

2 Min Read
Gujarat Heavy Rain
GujaratLatest Stories

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

6 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?