By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Gujarat > AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ
Gujarat

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

newsgujarat
Last updated: 2026/07/31 at 4:12 PM
By newsgujarat Add a Comment 2 Min Read
Share
AMC Online Marriage Registration
1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ | AI Image
SHARE

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટ, 2026થી લગ્ન નોંધણીની પ્રક્રિયામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. પહેલા લગ્ન નોંધણી કરવા માટે કચેરીએ જવું પડતું હતું. પરંતુ હવે  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા લગ્ન નોંધણીની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન(AMC Online Marriage Registration) કરવા જઈ રહ્યું છે. હવે તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરથી ઓનલાઇન મેરેજ રજીસ્ટ્રેશન માટે અરજી કરી શકશો.

નવી વ્યવસ્થા હેઠળ હવે ઘરે બેઠા જ મોબાઈલ કે કમ્પ્યુટરથી ઓનલાઇન મેરેજ રજીસ્ટ્રેશન કરી શકાશે અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરી શકશે. એટલું જ નહીં, હવે તમને જે નવું મેરેજ સર્ટિફિકેટ મળશે, જેમાં વર-કન્યાના ફોટા સાથે ડિજિટલ(Digital Marriage Certificate Ahmedabad) સ્વરૂપે મળશે. નોંધનીય છે કે, નવી સિસ્ટમ લાગુ કરવાની કામગીરીને કારણે 31 જુલાઈએ અમદાવાદમાં લગ્ન નોંધણીની તમામ કામગીરી બંધ રહેશે.

ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકશો

લગ્ન નોંધણી માટે AMC દ્વારા નવું ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવી રહ્યું છે. લગ્ન નોંધણી માટે અરજદારે AMCની સત્તાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in પર જઈને લગ્ન નોંધણી કરવાની રહેશે. સાથે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. બાદમાં જે તે કચેરી દ્વારા દસ્તાવેજોની ચકાસણી થયા બાદ જો કોઈ વાંધો નહીં હોય તો અરજદાર પોતાની અનુકૂળતા મુજબ તારીખ અને સમયનો સ્લોટ બુક કરી શકશે.

AMC Marriage Registration | AI Image
AMC Marriage Registration | AI Image

એક વખત વોર્ડ ઓફિસે જવું પડશે

ઓનલાઈન અરજી બાદ પણ અરજદારે કચેરી જવાનું ટળશે નહીં. બુક કરાયેલા સ્લોટ મુજબ વર-કન્યાએ સંબંધિત લગ્ન નોંધણી વોર્ડ ઓફિસમાં રૂબરૂ હાજર રહીને લગ્ન નોંધણી રજિસ્ટરમાં સહી કરવાની રહેશે અને નિયત ફી ભરવાની રહેશે. ત્યારબાદ તરત જ ડિજિટલ સહી અને વર-કન્યાના ફોટા સાથેનું લગ્ન પ્રમાણપત્ર(Marriage Certificate With Photo) અરજદારના લોગિનમાં ઉપલબ્ધ થઈ જશે.

આ પણ વાંચો : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article Vegetable Price Hike Gujarat Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો
Next Article Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

thailand-pattaya-indian-tourists-kidnapping-ransom

સસ્તા ટૂર પેકેજની લાલચ આપી 3 ભારતીયોનું અપહરણ, ₹1.20 કરોડની ખંડણી માગી

- Join US -
Ad image

You Might Also Like

Vegetable Price Hike Gujarat
GujaratLatest Stories

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

2 Min Read
Ahmedabad Riverfront
GujaratLatest Stories

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

2 Min Read
Gujarat Heavy Rain
GujaratLatest Stories

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

6 Min Read
Gujarat Heavy Rain Alert
GujaratLatest Stories

Gujarat Heavy Rain Alert : 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ, 8 ઇંચ સુધી વરસાદની શક્યતા

3 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?