By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: August 2026 Price Hike India : ઓગસ્ટથી ચા, કાર, ટીવી સહિત અનેક વસ્તુઓ મોંઘી થવાની શક્યતા, 6થી 8% સુધી વધી શકે ભાવ
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > Business > August 2026 Price Hike India : ઓગસ્ટથી ચા, કાર, ટીવી સહિત અનેક વસ્તુઓ મોંઘી થવાની શક્યતા, 6થી 8% સુધી વધી શકે ભાવ
BusinessLatest Stories

August 2026 Price Hike India : ઓગસ્ટથી ચા, કાર, ટીવી સહિત અનેક વસ્તુઓ મોંઘી થવાની શક્યતા, 6થી 8% સુધી વધી શકે ભાવ

newsgujarat
Last updated: 2026/07/30 at 12:16 PM
By newsgujarat Add a Comment 2 Min Read
Share
August 2026 Price Hike India
August 2026 Price Hike India : ઓગસ્ટથી ચા, કાર, ટીવી સહિત અનેક વસ્તુઓ મોંઘી થવાની શક્યતા, 6થી 8% સુધી વધી શકે ભાવ | AI Image
SHARE

August 2026 Price Hike India : સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો માટે તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં જ આ ઓગસ્ટ મહિનો મોંઘો સાબિત થઇ શકે છે. ઓગસ્ટમાં ચા, હેર ઓઈલ, કાર, ફ્રીઝ, ટીવી, કપડાં, કાર, સ્ટીલના વાસણો, કુકર વગેરેના ભાવ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભાવવધારા પાછળ શું કારણ છે?

રક્ષાબંધન,દશેરા અને દિવાળી પહેલા, કંપનીઓએ ભાવ વધારો કરવાની તૈયારી કરી રહી છે. કંપનીઓનો દાવો છે કે ખાડી યુદ્ધને કારણે કાચા માલના ખર્ચમાં અને શિપિંગ ખર્ચમાં વધારો થવાને કારણે તેમના ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. ખાડી યુદ્ધના કારણે કાચા માલના ભાવમાં વધારો અને માલના ભાડામાં વધારો કંપનીઓ પર ખર્ચનો બોજ વધારી રહ્યો છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવાથી માત્ર પેટ્રોલ-ડીઝલ જ નહીં, પરંતુ પ્લાસ્ટિક, પેકેજિંગ, પેઇન્ટ, કેમિકલ્સ અને પરિવહન સાથે જોડાયેલી અનેક વસ્તુઓનો ખર્ચ વધી જાય છે.

તહેવારો પહેલાં સામાન્ય લોકોના બજેટ પર અસર

રક્ષાબંધનથી દેશમાં તહેવારોની ખરીદી શરૂ થાય છે. ત્યારબાદ દશેરા અને દિવાળી દરમિયાન વાહનો, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, કપડાં અને ઘરેલું વસ્તુઓની માંગમાં સામાન્ય રીતે વધારો જોવા મળે છે.

આવી સ્થિતિમાં કંપનીઓ ભાવ વધારશે તો ગ્રાહકોને એક જ વસ્તુ માટે વધુ કિંમત ચૂકવવી પડી શકે છે. ખાસ કરીને માસિક આવક પર આધારિત મધ્યમવર્ગીય પરિવારો માટે ઘરખર્ચ, તહેવારોની ખરીદી અને EMI વચ્ચે સંતુલન જાળવવું વધુ મુશ્કેલ બની શકે છે.

રિટેલ ફુગાવો વધીને 4.38 ટકા

ભારતીય ચલણ રૂપિયા પર દબાણ સાથે કંપનીઓ હવે આ વધારાના ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખવાની તૈયારી કરી રહી છે. ઉલ્લેખનીય છે, કે જૂન 2026માં રિટેલ ફુગાવો વધીને 4.38% થયો હતો. મે મહિનામાં તે 3.93% હતો. જયારે ખાદ્ય ફુગાવો 5.32% પર પહોંચ્યો હતો. ફુગાવાના આ આંકડા ચિંતાજનક છે. જોકે કંપનીઓના ભાવવધારાના નિર્ણયથી સામાન્ય અને મધ્યમવર્ગ પર વધારાનો બોજ પડશે અને બજેટ ખોરવાશે તે નક્કી છે.

આ પણ વાંચો : Nvidiaને પાછળ છોડીને Apple ફરી બની વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article Apple Overtakes Nvidia Apple Overtakes Nvidia : Nvidiaને પાછળ છોડીને Apple ફરી બની વિશ્વની સૌથી મૂલ્યવાન કંપની
Next Article Gujarat Heavy Rain Alert Gujarat Heavy Rain Alert : 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ, 8 ઇંચ સુધી વરસાદની શક્યતા
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

Vegetable Price Hike Gujarat
GujaratLatest Stories

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

2 Min Read
Ahmedabad Riverfront
GujaratLatest Stories

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

2 Min Read
Gujarat Heavy Rain
GujaratLatest Stories

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

6 Min Read
EPFO Auto Refund Inactive PF Account
BusinessLatest Stories

EPFO Auto Refund : હવે ક્લેમ કર્યા વગર PFના પૈસા સીધા બેંક ખાતામાં આવશે, જાણો કોને મળશે લાભ

4 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?