By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: ઓમાનના શિનસ બંદર નજીક MT Jalveer જહાજ પર હુમલો, આગ બાદ ભારતીય એમ્બેસી સતર્ક
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > World > ઓમાનના શિનસ બંદર નજીક MT Jalveer જહાજ પર હુમલો, આગ બાદ ભારતીય એમ્બેસી સતર્ક
World

ઓમાનના શિનસ બંદર નજીક MT Jalveer જહાજ પર હુમલો, આગ બાદ ભારતીય એમ્બેસી સતર્ક

newsgujarat
Last updated: 2026/06/12 at 3:17 PM
By newsgujarat Add a Comment 2 Min Read
Share
mt-jalveer-ship-attack-near-shinas-port-oman-indian-embassy-alert
MT Jalveer Ship Attack Near Shinas Port Oman Indian Embassy Alert | Image Credit : X/ FSUI
SHARE

‘સેટેબેલો’ જહાજ પર થયેલા હુમલા બાદ ઓમાનના કિનારે જ વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. શિનસ બંદર નજીક ‘MT Jalveer’ નામના જહાજ પર હુમલો થયો હોવાના અહેવાલ છે. હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા હતા.

હુમલામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તે અંગે સત્તાવાર વિગતો બાકી

ઓમાનના દરિયા કિનારે જહાજો થઈ રહેલા હુમલાઓને લઇને ભારતીય એમ્બેસી સંપૂર્ણ સતર્ક છે. ભારતીય એમ્બેસીએ માહિતી આપતા જણાવ્યું કે, શિનસ પોર્ટ પાસે બનેલી આ ઘટના પર તેમની ચાંપતી નજર છે અને સ્થાનિક ઓમાની અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. જહાજને કેટલું નુકસાન થયું છે, કોઈ જાનહાનિ થઈ છે કે નહીં, તે અંગેની સત્તાવાર વિગતો હજુ બાકી છે.

Embassy of India in Oman- “We have learnt of an incident involving a vessel off Shinas port of Oman, earlier today. We are closely monitoring the situation and coordinating with the local authorities for further details.” pic.twitter.com/WaURqjNJox

— ANI (@ANI) June 11, 2026


ગઇકાલે જ અમેરિકાના હુમલામાં 3 ભારતીયોના મોત 

ગઈકાલે ઓમાનના દરિયાકિનારે અમેરિકાની સેના દ્વારા ‘સેટેબેલો’ (MT Settebello) ટેન્કર પર કરવામાં આવેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા છે. પાલાઉ દેશનો ધ્વજ ધરાવતું ઓઈલ ટેન્કર ‘સેટેબેલો’ ગલ્ફ ઓફ ઓમાનમાંથી પસાર થઈ રહ્યું હતું તે સમયે અમેરિકાની સેનાએ તેના પર હુમલો કર્યો. જે બાદ 21 ભારતીયોને રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યા હતા. જોકે 3 ક્રૂ મેમ્બર્સ ગુમ થયા હતા જેમના મૃતદેહ આજે મળી આવ્યા છે. આ ઘટના બાદ ભારતે નવી દિલ્હીમાં અમેરિકાના ચાર્જ ડી’એફેયર્સ જેસન મીક્સને બોલાવી સખત વિરોધ નોંધાવ્યો હતો.

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article dahod-government-employee-dies-of-heart-attack દાહોદમાં 47 વર્ષીય સરકારી કર્મચારીનું હાર્ટ અટેકથી મોત, બે દિવસમાં બીજો આઘાતજનક બનાવ
Next Article banaskantha-lcb-solves-mumbai-diamond-theft-case-accused-arrested બનાસકાંઠા એલસીબીની મોટી સફળતા: મુંબઈની રૂ.3.60 કરોડની હીરા ચોરીનો ભેદ ઉકેલાયો, આરોપી ઝડપાયો
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

- Join US -
Ad image

You Might Also Like

Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland
World

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

1 Min Read
thailand-pattaya-indian-tourists-kidnapping-ransom
World

સસ્તા ટૂર પેકેજની લાલચ આપી 3 ભારતીયોનું અપહરણ, ₹1.20 કરોડની ખંડણી માગી

2 Min Read
europe-wildfires-france-spain-lakh-people-evacuated-national-emergency
WorldLatest Stories

Europe Wildfires : યુરોપમાં જંગલની આગે મચાવી ભારે તબાહી, પ્રથમવાર જાહેર થઈ નેશનલ વાઇલ્ડફાયર ઇમરજન્સી

2 Min Read
Typhoon Noul in China
WorldLatest Stories

Typhoon Noul in China : ગુઆન્ગડોન્ગમાં ચક્રવાતનો વિનાશ, ગાન્સુના પૂરમાં 10નાં મોત

2 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?