By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
newsgujaratnewsgujarat
Aa
  • Home
  • Gujarat
    • Ahmedabad
  • India
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Reading: Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ
Aa
newsgujaratnewsgujarat
  • Gujarat
  • India
  • Business
  • Sports
  • Entertainment
  • Technology
  • Webstories
  • Lifestyle
Search
Have an existing account? Sign In
Follow US
© News Gujarat. All Rights Reserved.
newsgujarat > Blog > World > Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ
World

Harsh Sanghvi Glasgow Yoga : ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ

newsgujarat
Last updated: 2026/07/31 at 6:08 PM
By newsgujarat Add a Comment 1 Min Read
Share
Harsh Sanghvi Glasgow Yoga Commonwealth Games Scotland
ગ્લાસગોમાં સ્થાનિકો અને ભારતીય સમુદાય સાથે હર્ષ સંઘવીએ કર્યો યોગાભ્યાસ | Image Source : Gujarat CMO
SHARE

Harsh Sanghvi Glasgow Yoga : સ્કોટલેન્ડના ગ્લાસગોમાં યોજાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન હર્ષ સંઘવીએ પોતાના દિવસની શરૂઆત એક વિશેષ યોગ સત્રથી કરી હતી. કાર્યક્રમની ખાસ વાત એ રહી કે હર્ષ સંઘ સંઘવીએ કોઈ વિશેષ પ્રોટોકોલ વિના સામાન્ય નાગરિકો વચ્ચે બેસીને યોગાસન અને પ્રાણાયામમાં સહભાગી બન્યા. આ કાર્યક્રમમાં  સ્થાનિક સ્કોટિશ નાગરિકો ઉપરાંત ગ્લાસગોમાં વસતા ભારતીય સમુદાયના લોકોએ પણ ઉત્સાહથી ભાગ લીધો હતો.

‘યોગ ભારતની વિશ્વને મળેલી અમૂલ્ય ભેટ’

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે,

યોગ ભારત તરફથી સમગ્ર વિશ્વને મળેલી અનોખી અને અમૂલ્ય ભેટ છે. યોગ માત્ર શરીરને સ્વસ્થ રાખવાનું સાધન નથી, પરંતુ માનસિક શાંતિ, આત્મવિશ્વાસ અને જીવનમાં સંતુલન જાળવવાનો શ્રેષ્ઠ માર્ગ પણ છે.

તેમને વધુમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે. આજે અનેક દેશોમાં લોકો યોગને પોતાના રોજિંદા જીવન અને ફિટનેસ રૂટિનનો ભાગ બનાવી રહ્યા છે.

Commonwealth Games Scotland
Commonwealth Games Scotland | Image Source : Gujarat CMO

સ્થાનિક સ્કોટિશ નાગરિકો અને ભારતીય પરિવારો જોડાયા

ગ્લાસગોમાં આયોજિત યોગ સત્રમાં અલગ-અલગ વયના લોકોએ ભાગ લીધો હતો. હર્ષ સંઘવીએ સૌની સાથે મળીને વિવિધ યોગાસનો કર્યા અને પ્રાણાયામ દ્વારા સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો.

આ પણ વાંચો : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Share This Article
Facebook Twitter Copy Link
Previous Article AMC Online Marriage Registration AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ
Leave a comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow US

Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe

Must Read

AMC Online Marriage Registration

AMC Online Marriage Registration : 1 ઓગસ્ટથી લગ્ન નોંધણી ઓનલાઈન, વર-કન્યાના ફોટાવાળું મળશે ડિજિટલ સર્ટિફિકેટ

Vegetable Price Hike Gujarat

Vegetable price hike Gujarat : વરસાદે બગાડ્યું રસોડાનું બજેટ, શાકભાજીના ભાવમાં 20થી 25%નો વધારો

Ahmedabad Riverfront

Ahmedabad Rain Alert : ભારે વરસાદની આગાહી વચ્ચે રિવરફ્રન્ટ અને કાંકરિયામાં જયા-પાર્વતી વ્રતનું રાત્રિ આયોજન મોકૂફ

Gujarat Heavy Rain

Gujarat Heavy Rain : ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, છોટા ઉદેપુરમાં સૌથી વધુ મેહમહેર, અશ્વિન નદીમાં ઘોડાપુર

thailand-pattaya-indian-tourists-kidnapping-ransom

સસ્તા ટૂર પેકેજની લાલચ આપી 3 ભારતીયોનું અપહરણ, ₹1.20 કરોડની ખંડણી માગી

- Join US -
Ad image

You Might Also Like

thailand-pattaya-indian-tourists-kidnapping-ransom
World

સસ્તા ટૂર પેકેજની લાલચ આપી 3 ભારતીયોનું અપહરણ, ₹1.20 કરોડની ખંડણી માગી

2 Min Read
europe-wildfires-france-spain-lakh-people-evacuated-national-emergency
WorldLatest Stories

Europe Wildfires : યુરોપમાં જંગલની આગે મચાવી ભારે તબાહી, પ્રથમવાર જાહેર થઈ નેશનલ વાઇલ્ડફાયર ઇમરજન્સી

2 Min Read
Typhoon Noul in China
WorldLatest Stories

Typhoon Noul in China : ગુઆન્ગડોન્ગમાં ચક્રવાતનો વિનાશ, ગાન્સુના પૂરમાં 10નાં મોત

2 Min Read
america-iran-war-b1-bomber-strikes-irgc-hormuz-red-sea-tension
WorldLatest Stories

America Iran War: અમેરિકા-ઈરાન યુદ્ધમાં B-1 બોમ્બરની એન્ટ્રી, હોર્મુઝથી રેડ સી સુધી વધ્યો મહાસંકટ

3 Min Read
newsgujaratnewsgujarat
Follow US
News Gujarat
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • DMCA
  • Privecy Policy
  • Terms and Conditions
Welcome Back!

Sign in to your account

Lost your password?